#BBCISWOTY: મહિલા ખેલાડીઓની દમદાર કહાણીઓ

સાક્ષી મલિકને હરાવનારાં મહિલા પહેલવાનની કહાણી

ઑલિમ્પિકમાં ભારતને સફળતા અપાવનાર સાક્ષી મલિકને માત આપનારાં સોનમ મલિક કોણ છે?

રગ્બીની રમતમાં યુવા પ્રતિભા તરીકે નામના મેળવનાર ગામઠી યુવતીની કહાણી

બિહારના નવાદા ગામનાં રહેવાસી 19 વર્ષીય સ્વીટી ‘ઇન્ટરનેશનલ યંગ પ્લેયર ઑફ ધ યર’ બન્યાં હતાં.

દીપા કરમાકરના પગલે ચાલીને ચાર સુવર્ણચંદ્રક જીતનારાં જિમનાસ્ટ પ્રિયંકા

ભારત માટે પ્રિયંકા દાસગુપ્તા જિમ્નેસ્ટિક્સમાં આશાનું કિરણ સાબિત થઈ શકે છે?

માતા બન્યાં પછી પણ ઉત્તમ પ્રદર્શનથી સફળ કારકિર્દી બનાવી

લક્ષ્ય કપ કૉમ્પિટિશન માટે મહિલા અને પુરુષો એકસાથે શૂટિંગની પ્રૅક્ટિસ કરી રહ્યાં છે.