IPL 2020 Schedule જાહેર, જાણો ક્યારે અને ક્યાં ફાઇનલ મૅચ કયારે રમાશે?

રોહત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની Image copyright Getty Images

બીસીસીઆઈ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ના ટાઇમ-ટેબલની જાહેરાત કરી દેવામાં આવી છે.

પહેલી મૅચ 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગત વર્ષની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની સામે રમશે.

57 દિવસ સુધી આઈપીએલની મૅચ રમાશે, જેની ફાઇનલ 24 મે, 2020ના રોજ રમાશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે આઇપીએલની વેબસાઇટ પર તારીખો જાહેર કરવામાં આવી હતી, પરંતુ બીસીસીઆઈ દ્વારા તેની અધિકારીક જાહેરાત કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ટીમોએ પણ પોતાના ટ્વિટરથી આની માહિતી આપી છે.


આઇપીએલમાં પહેલાં શનિવાર અને રવિવાર એમ બંને દિવસે બે મૅચ રમાતી હતી. પરંતુ આ વખતની આઇપીએલમાં માત્ર રવિવારે જ બે મૅચ રમાશે.

મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ ચાર વખત અને ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત ટુર્નામેન્ટ જીતી છે.

IPL 2020નું ટાઇમ ટેબલ

તારીખટીમવિરુદ્ધ ટીમસમયવેન્યુ
29 માર્ચમુંબઈ ઇન્ડિયન્સચેન્નાઈ સુપર કિંગ્સરાત્રે 8 વાગેમુંબઈ
30 માર્ચદિલ્હી કૅપિટલ્સકિંગ્સ ઇલેવન પંજાબરાત્રે 8 વાગેદિલ્હી
31 માર્ચરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુકોલકાતા નાઇટ રાઇડર્સરાત્રે 8 વાગેબૅંગ્લુરુ
1 એપ્રિલસનરાઇઝર્સ હૈદરાબાદમુંબઈ ઇન્ડિયન્સરાત્રે 8 વાગેહૈદરાબાદ
2 એપ્રિલચેન્નાઈ સુપર કિંગ્સરાજસ્થાન રૉયલ્સરાત્રે 8 વાગેચૈન્નાઈ
3 એપ્રિલકોલકાતા નાઇટ રાઇડર્સદિલ્હી કૅપિટલ્સરાત્રે 8 વાગેકોલકાતા
4 એપ્રિલકિંગ્સ ઇલેવન પંજાબસનરાઇઝર્સ હૈદરાબાદરાત્રે 8 વાગેમોહાલી
5 એપ્રિલમુંબઈ ઇન્ડિયન્સરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુબપોર બાદ 4 વાગેમુંબઈ
5 એપ્રિલરાજસ્થાન રૉયલ્સદિલ્હી કૅપિટલ્સરાત્રે 8 વાગેજયપુર/ ગુવાહાટી
6 એપ્રિલકોલકાતા નાઇટ રાઇડર્સચેન્નાઈ સુપર કિંગ્સરાત્રે 8 વાગેકોલકાતા
7 એપ્રિલરોયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુસનરાઇઝર્સ હૈદરાબાદરાત્રે 8 વાગેબૅંગ્લુરુ
8 એપ્રિલકિંગ્સ ઇલેવન પંજાબમુંબઈ ઇન્ડિયન્સરાત્રે 8 વાગેમોહાલી
9 એપ્રિલરાજસ્થાન રૉયલ્સકોલકાતા નાઇટ રાઇડર્સરાત્રે 8 વાગેજયપુર/ ગુવાહાટી
10 એપ્રિલદિલ્હી કૅપિટલ્સરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુરાત્રે 8 વાગેદિલ્હી
11 એપ્રિલચેન્નાઈ સુપર કિંગ્સકિંગ્સ ઇલેવન પંજાબરાત્રે 8 વાગેચેન્નાઈ
12 એપ્રિલસનરાઇઝર્સ હૈદરાબાદરાજસ્થાન રૉયલ્સબપોર બાદ 4 વાગેહૈદરાબાદ
12 એપ્રિલકોલકાતા નાઇટ રાઇડર્સમુંબઈ ઇન્ડિયન્સરાત્રે 8 વાગેકોલકાતા
13 એપ્રિલદિલ્હી કૅપિટલ્સચેન્નાઈ સુપર કિંગ્સરાત્રે 8 વાગેદિલ્હી
14 એપ્રિલકિંગ્સ ઇલેવન પંજાબરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુરાત્રે 8 વાગેમોહાલી
15 એપ્રિલમુંબઈ ઇન્ડિયન્સરાજસ્થાન રૉયલ્સરાત્રે 8 વાગેમુંબઈ
16 એપ્રિલસનરાઇઝર્સ હૈદરાબાદકોલકાતા નાઇટ રાઇડર્સરાત્રે 8 વાગેહૈદરાબાદ
17 એપ્રિલકિંગ્સ ઇલેવન પંજાબચેન્નાઈ સુપર કિંગ્સરાત્રે 8 વાગેમોહાલી
18 એપ્રિલરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુરાજસ્થાન રૉયલ્સરાત્રે 8 વાગેબૅંગ્લુરુ
19 એપ્રિલદિલ્હી કૅપિટલ્સકોલકાતા નાઇટ રાઇડર્સબપોર બાદ 4 વાગેદિલ્હી
19 એપ્રિલચેન્નાઈ સુપર કિંગ્સસનરાઇઝર્સ હૈદરાબાદરાત્રે 8 વાગેચેન્નાઈ
20 એપ્રિલમુંબઇ ઇન્ડિયન્સકિંગ્સ ઇલેવન પંજાબરાત્રે 8 વાગેમુંબઈ
21 એપ્રિલરાજસ્થાન રૉયલ્સસનરાઇઝર્સ હૈદરાબાદરાત્રે 8 વાગેજયપુર
22 એપ્રિલરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુદિલ્હી કૅપિટલ્સરાત્રે 8 વાગેબૅંગ્લુરુ
23 એપ્રિલકોલકાતા નાઇટ રાઇડર્સકિંગ્સ ઇલેવન પંજાબરાત્રે 8 વાગેકોલકાતા
24 એપ્રિલચેન્નાઈ સુપર કિંગ્સમુંબઈ ઇન્ડિયન્સરાત્રે 8 વાગેચેન્નાઈ
25 એપ્રિલરાજસ્થાન રૉયલ્સરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુરાત્રે 8 વાગેજયપુર
26 એપ્રિલકિંગ્સ ઇલેવન પંજાબકોલકાતા નાઇટ રાઇડર્સબપોર બાદ 4 વાગેમોહાલી
26 એપ્રિલસનરાઇઝર્સ હૈદરાબાદદિલ્હી કૅપિટલ્સરાત્રે 8 વાગેહૈદરાબાદ
27 એપ્રિલચેન્નાઈ સુપર કિંગ્સરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુરાત્રે 8 વાગેચેન્નાઈ
28 એપ્રિલમુંબઈ ઇન્ડિયન્સકોલકાતા નાઇટ રાઇડર્સરાત્રે 8 વાગેમુંબઈ
29 એપ્રિલરાજસ્થાન રૉયલ્સકિંગ્સ ઇલેવન પંજાબરાત્રે 8 વાગેજયપુર
30 એપ્રિલસનરાઇઝર્સ હૈદરાબાદચેન્નાઈ સુપર કિંગ્સરાત્રે 8 વાગેહૈદરાબાદ
મે૧મુંબઈ ઇન્ડિયન્સદિલ્હી કૅપિટલ્સરાત્રે 8 વાગેમુંબઈ
મે૨કોલકાતા નાઇટ રાઇડર્સરાજસ્થાન રૉયલ્સરાત્રે 8 વાગેકોલકાતા
મે૩રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુકિંગ્સ ઇલેવન પંજાબબપોર બાદ 4 વાગેબૅંગ્લુરુ
મે૩દિલ્હી કૅપિટલ્સસનરાઇઝર્સ હૈદરાબાદરાત્રે 8 વાગેદિલ્હી
મે૪રાજસ્થાન રૉયલ્સચેન્નાઈ સુપર કિંગ્સરાત્રે 8 વાગેજયપુર
મે૫સનરાઇઝર્સ હૈદરાબાદરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુરાત્રે 8 વાગેહૈદરાબાદ
મે૬દિલ્હી કૅપિટલ્સમુંબઈ ઇન્ડિયન્સરાત્રે 8 વાગેદિલ્હી
મે૭ચેન્નાઈ સુપર કિંગ્સકોલકાતા નાઇટ રાઇડર્સરાત્રે 8 વાગેચેન્નાઈ
મે૮કિંગ્સ ઇલેવન પંજાબરાજસ્થાન રૉયલ્સરાત્રે 8 વાગેમોહાલી
મે૯મુંબઈ ઇન્ડિયન્સસનરાઇઝર્સ હૈદરાબાદરાત્રે 8 વાગેમુંબઈ
મે૧૦ચેન્નાઈ સુપર કિંગ્સદિલ્હી કૅપિટલ્સબપોર બાદ 4 વાગેચેન્નાઈ
મે૧૦કોલકાતા નાઇટ રાઇડર્સરૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુરાત્રે 8 વાગેકોલકાતા
મે૧૧રાજસ્થાન રૉયલ્સમુંબઈ ઇન્ડિયન્સરાત્રે 8 વાગેજયપુર
મે૧૨સનરાઇઝર્સ હૈદરાબાદકિંગ્સ ઇલેવન પંજાબરાત્રે 8 વાગેહૈદરાબાદ
મે૧૩દિલ્હી કૅપિટલ્સરાજસ્થાન રૉયલ્સરાત્રે 8 વાગેદિલ્હી
મે૧૪રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુચેન્નાઈ સુપર કિંગ્સરાત્રે 8 વાગેબૅંગ્લુરુ
મે૧૫કોલકાતા નાઇટ રાઇડર્સસનરાઇઝર્સ હૈદરાબાદરાત્રે 8 વાગેકોલકાતા
મે૧૬કિંગ્સ ઇલેવન પંજાબદિલ્હી કૅપિટલ્સરાત્રે 8 વાગેમોહાલી
મે૧૭રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુમુંબઈ ઇન્ડિયન્સરાત્રે 8 વાગેબૅંગ્લુરુ
Source: IPL

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો