કોરોના વાઇરસ : શું કરવું જોઈએ અને શું ન કરવું?

કોરોના વાઇરસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જો તમે કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો અથવા તો તમને ખુદને ચેપ લાગ્યાની આશંકા હોય તો?

ચેપને ફેલાતો અટકાવવા માટે પાયાની બાબત સેલ્ફ આઇસોલેશન છે, એટલે કે આસપાસના વાતાવરણ અને લોકોથી જાતે જ સંપર્ક કાપી નાખવો.

કેવી રીતે સેલ્ફ આઇસોલેટ થશો તથા આ ગાળા દરમિયાન કઈ મુખ્યત્વે પાંચ બાબતોનું ધ્યાન રાખવું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો