મહારાષ્ટ્ર : ઇમારતના કાટમાળમાંથી 18 કલાક બાદ બાળક બચાવાયું

મહારાષ્ટ્ર : ઇમારતના કાટમાળમાંથી 18 કલાક બાદ બાળક બચાવાયું

મહારાષ્ટ્રના મહાડમાં એક ઇમારત પડ્યાના 18 કલાક બાદ ચાર વર્ષના બાળકને બચાવાયો છે.

સોમવાર રાતે ઇમારત પડી ત્યારે બાળક તેમાં ફસાઈ ગયો હતો.

જોકે, બચાવકામગીરી કરનારી ટીમે તેને 18 કલાક બાદ જીવતો બહાર કાઢ્યો હતો.

જે બાદ તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો