એ ભારતીય મહિલાઓ જેમણે ઇતિહાસ બદલ્યો
નવાજૂની
અનસૂયા સારાભાઈ : પોતાના મિલમાલિક ભાઈ સામે મોરચો માંડનાર ગુજરાતણની કહાણી
અનસૂયા સારાભાઈ ભારતમાં શ્રમિકોના અધિકારોની લડાઈનાં મહિલા પ્રણેતા ગણાય છે.
અન્ના ચાંડી : જેમણે સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામતની વાત ઉઠાવી
અન્ના ચાંડી ભારતમાં હાઈકોર્ટનાં જજ બનનારાં પ્રથમ મહિલા હતાં.
સુગરા હુમાયુ મિર્ઝા : પડદામાં કેદ જિંદગી છોડીને સ્ત્રીઓનો અવાજ બનવાની કહાણી
તેઓ સ્ત્રીઓના હક માટે અવાજ ઉઠાવનારાં દખ્ખણનાં પ્રથમ મહિલા તંત્રી હતાં.
ઇંદરજિત કૌર : એ મહિલા જેમણે સ્ત્રીઓ માટેના અનેક બંધ દરવાજા ખોલાવી દીધા
સ્ટાફ સિલેક્શન કમિશનનાં પ્રથમ અધ્યક્ષા અને પંજાબી યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર ઇંદરજિત કૌરની કહાણી.
રખમાબાઈ રાઉત : 'મરજીવિરુદ્ધ થયેલાં લગ્ન મને માન્ય નથી, હું જેલમાં જઈશ'
એ દસ મહિલાઓની કહાણીની વિશેષ શ્રેણી, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા.
ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી : એ મહિલા જેઓ દેવદાસીની પ્રથા સામે જંગે ચડ્યાં
ભારતનાં પ્રથમ મહિલા હાઉસ સર્જન, મહિલા મેડિકલ ગ્રેજ્યુએટ, મહિલા ધારાસભ્ય અને ધારાસભાનાં ઉપ પ્રમુખ હતાં ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી.
રુકૈયા બેગમ : જેમના એક લેખથી હોબાળો થઈ ગયો
બીબીસી ગુજરાતી વાચકો માટે લાવી છે 10 એવી મહિલાઓની કહાણી, જેમણે લોકશાહીનો પાયો મજબૂત કર્યો.
ચંદ્રપ્રભા સૈકિયાની : જેમના અવાજ પર મહિલાઓએ તોડી પાડી 'પડદાની દીવાલ'
લોકતંત્રના પાયાને મજબૂત બનાવનારાં 10 મહિલાઓની બીબીસીની ખાસ સિરીઝની કહાણી.
વીડિયો, અનસૂયા સારાભાઈ : ગુજરાતમાં મજૂરઆંદોલન શરૂ કરનારાં પ્રથમ મહિલા નેતા, અવધિ 2,29
અનસૂયા સારાભાઈ ગુજરાતમાં મજૂરઆંદોલનની શરૂઆત કરનારાં પ્રથમ મહિલા ગણાય છે.
વીડિયો, અન્ના ચાંડી : ભારતમાં હાઈકોર્ટનાં જજ બનનારા પ્રથમ મહિલા, અવધિ 2,37
અન્ના ચાંડી કેરળ રાજ્યમાં કાયદાની ડિગ્રી હાંસલ કરનારાં પહેલાં મલયાલી મહિલા ગણાય છે.
વીડિયો, સુગરા હુમાયુ મિર્ઝા : હૈદરાબાદ ડૅક્કનના પ્રથમ મહિલા સંપાદક, અવધિ 2,20
ઘરમાંથી બુરખા વગર બહાન નીકળનારાં તેઓ હૈદરાબાદ ડૅક્કડનના પ્રથમ મહિલા મનાય છે.
વીડિયો, એસએસસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ઇંદરજિત કૌરની કહાણી, અવધિ 2,03
બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે.
વીડિયો, એ રખમાબાઈ રાઉત જેમણે મહિલાઓને 'લગ્નની ઉંમરની સહમતીનો કાયદો' અપાવ્યો, અવધિ 2,15
એ દસ મહિલાઓની કહાણીની વિશેષ શ્રેણી, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા.