કોરોનાની સારવાર મામલે ખાનગી હૉસ્પિટલો લૂંટ ચલાવી રહી છે?

કોરોનાની સારવાર મામલે ખાનગી હૉસ્પિટલો લૂંટ ચલાવી રહી છે?

કોરોના મહામારીની વચ્ચે અનેક વખત હૉસ્પિટલની બેદરકારી અને તેમના મસમોટાં બિલ વિશેની ચર્ચા જોવા મળી.

દેશની અનેક હૉસ્પિટલોમાં લોકોને આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

ત્યારે ખાનગી હૉસ્પિટલો કેવી રીતે લોકોને લૂંટી રહી છે તેના પર જૂઓ બીબીસી ગુજરાતી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલનો અહેવાલ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો