એ 'શિવા' જેમનું મિશન છે લોકોનો જીવ બચાવવાનું

એ 'શિવા' જેમનું મિશન છે લોકોનો જીવ બચાવવાનું

શિવા જીવન ટૂંકાવી દેવાના ઇરાદે હુસૈનસાગર તળાવમાં ઝંપલાવતા લોકોને બચાવે છે. તેમનું કહેવું છે કે તેમણે અત્યાર સુધીમાં 114 લોકોને બચાવ્યા છે.

સ્થાનિક પોલીસ પણ તેમને આ કાર્યમાં સહકાર આપે છે. અને તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવા શિવાના બાળકના ભણતરમાં પોલીસ સહાય કરે છે. જોઈએ બીબીસી સંવાદદાતા બાલા સતીષનો આ અહેવાલ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો