આ વિદેશી યુવતીએ ગાયેલાં હિંદી ગીતો સાંભળ્યાં?
આ વિદેશી યુવતીએ ગાયેલાં હિંદી ગીતો સાંભળ્યાં?
તુર્કીમાં રહેતાં ઓયકો ગુલ હિંદી ગીતો ગાઈ શકે છે અને આના લીધે તેઓ સોશિયલ મીડિયામાં ભારે લોકપ્રિય પણ છે.
ઓયકો તુર્કીના અંકારામાં રહે છે અને શાસ્ત્રીય સંગીતની યુનિવર્સિટીમાં ભણે છે.
જોકે, ઓયકોનું કહેવું છે કે તેઓ હિંદી જાણતા નથી.
વીડિયોમાં જુઓ, હિંદી ન જાણતાં હોવા છતાં આ વિદેશી યુવતી કઈ રીતે બોલિવૂડના ગીતો અને ગઝલો ગાઈ છે?

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો