Monsoon 2021: વરસાદમાં રાજકોટ, જામનગર, જૂનાગઢનો હેલ્પલાઇન નંબર શું છે?
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડી રહેલા અનારાધાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે.
રાજકોટ અને જામનગરમાં પરિસ્થિતિ સૌથી વિકટ છે. હવામાનવિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ચારથી 23 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ ચાલુ છે.
ઇમેજ સ્રોત, Getty Images
કેટલાય ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તો શહેરોમાં પણ ઘરમાં પાણી ફરી વળ્યાં છે.
આવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર દ્વારા જે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે એ અહીં રજૂ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં ક્યા નંબર પરથી મદદ માગવી?
જામનગરમાં કયા નંબર પરથી મદદ માગવી?
જૂનાગઢમાં કયા નંબર પરથી મદદ માગવી?
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો