બીબીસી ન્યૂઝ ગુજરાતીને આપની ફરિયાદ પાઠવો.

ફરિયાદ મોકલવા માટે bbcgujarati_fariyaad@bbc.co.uk પર ઇ-મેઇલ લખો.

સામાન્યપણે અમે 14 દિવસમાં પ્રત્યુત્તર પાઠવીએ છીએ પરંતુ તેનો આધાર ફરિયાદનો વિષય અને તે સંદર્ભે તપાસ કરી વિગતો મળવા પર રહેલો છે.

અમને મળતી ફરિયાદો તેમજ અન્ય પ્રતિભાવોમાં ઉઠાવાયેલા મુદ્દાઓ પરત્વે અમારું વલણ અને તેના નિરાકરણની પ્રક્રિયા જાણવા કૃપા કરીને 'What happens to your complaint' (અંગ્રેજીમાં) વાંચો.

સામાન્ય પૂછપરછ માટે કૃપા કરીને feedback page નો ઉપયોગ કરો.

તમે આપેલા પર્સનલ ડેટાનો ઉપયોગ રિપોર્ટિંગ, ફિડબૅકના હેતુસર તથા ફરિયાદના નિકાલ કે ઑડિયન્સ ઍન્ગેજમૅન્ટ માટે BBC અથવા અમારા દ્વારા નીમવામાં આવેલાં સંબંધિત સર્વિસ પ્રૉવાઇડર દ્વારા કરવામાં આવશે. BBC તથા અમારા સર્વિસ પ્રૉવાઇડર્સ દ્વારા અમારી ડેટા સંગ્રહનીતિ (Retention policy) તથા ડેટા પ્રૉટેક્શન લેજિસ્લેશન મુજબ ડેટાનો સંગ્રહ કરવામાં આવશે. જવાબદાર મીડિયા સંગઠન તરીકે કાયદેસરનાં હિતોની જાળવણી કરવા તથા ઑડિયન્સની કૉમેન્ટ્સ અને ચિંતાનો પ્રતિભાવ આપવા BBC દ્વારા તમારા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. BBC દ્વારા તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તે વિશે વધુ માહિતી માટે અમારી પ્રાઇવસી તથા કૂકીઝ પોલિસી વાંચો. BBC દ્વારા તમારા પર્સનલ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે બાબતે ફરિયાદ હોય અને તમે અમારા જવાબથી સંતુષ્ટ ન હો તો આપ ઇન્ફર્મેશન કમિશનર ઓફિસને ફરિયાદ કરી શકો છો.