રોહિંગ્યા મુસ્લિમો હિજરત કરતી વખતે પોતાની સાથે શું લઈ જાય છે?

રોહિંગ્યા મુસ્લિમો હિજરત કરતી વખતે પોતાની સાથે શું લઈ જાય છે?

બાંગ્લાદેશમાં મ્યાનમારથી આવી રહેલા રોહિંગ્યા મુસ્લિમો પોતાની સાથે ઘરનો બધો સામાન લઈ શકતા નથી.

પરંતુ તેમની સાથે તેઓ પોતાની પ્રિય વસ્તુઓ લઈ જાય છે. ઘણા લોકો જરૂરી વસ્તુઓ પોતાની સાથે લાવ્યા છે.