બેબી બની ગુજરાતી માતાના શોખનું કારણ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પ્રૅગનન્સીના સ્ટ્રેસને ટાળવા ક્રિંઝલ ચૌહાણે શોખ વિકસાવ્યો

મૂળ ગુજરાતના ક્રિંઝલ ચૌહાણ ઓસ્ટ્રેલિયાના મેલબૉર્નમાં રહે છે.

પ્રૅગનન્સી બાદના તણાવને દૂર કરવા તેમણે નવો શોખ વિકસાવ્યો.

આ શોખને તેમણે ફેસબુક પર મૂક્યો. જ્યાં ફોલોઅર્સે તેમની સર્જનાત્મક્તાને વધાવી લીધી.

આજે અલગઅલગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ક્રિંઝલના લાખો ફોલોઅર્સ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો