શા માટે થઈ પરેલની દુર્ઘટના?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

લાંબા સમયથી રજૂઆત છતાં સંજય ઘાવટેની રજૂઆતો પર ધ્યાન ન અપાયું

શુક્રવારે મુંબઈના એલ્ફિન્સ્ટન તથા પરેલ રેલવે સ્ટેશનના ફૂટ-ઑવર બ્રિજ પર નાસભાગ મચી. જેમાં 22 લોકોનાં મોત થયા. જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા.

જો રેલવે તથા વહીવટી તંત્રે સામાજિક કાર્યકર સંજય ઘાવટેની વાત સાંભળી હોત તો આ દુર્ઘટનાને નિવારી શકાય હોત. તેમનું કહેવું છે કે સરકારને માત્ર પરેલ ટર્મિનસ વિક્સાવવામાં જ રસ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો