રોહિંગ્યા : મ્યાનમારથી ભાગતી વખતે બાળકનો જન્મ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

રોહિંગ્યા રેફ્યુજી: મ્યાનમારથી બાંગ્લાદેશ પહોંચતા બાળકનો જન્મ

મ્યાનમારથી બાંગ્લાદેશ હિજરત કરીને આવી રહેલા રોંહિગ્યા મુસ્લિમો અનેક યાતનાઓ સહન કરી રહ્યાં છે.

મોહસેના પણ આમાની એક છે. તે માત્ર 15 વર્ષની છે. પેટમાં ગર્ભ સાથે તે મ્યાનમારથી ભાગી હતી. બાંગ્લાદેશ પહોંચતાની સાથે જ તેણે બાળકને જન્મ આપ્યો.

હાલ તે શરણાર્થી કેમ્પમાં આશરો લઈ રહી છે.

સંબંધિત મુદ્દા