કઈ રીતે પાકિસ્તાની ખ્રિસ્તીએ ભરતનાટ્યને જીવતું રાખ્યું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનમાં રહીને ભરતનાટ્યમને જીવતું રાખનાર મહિલા

પાકિસ્તાનમાં રહેતા ઈન્દુ મીથાએ ભારતની ભરતનાટ્યમ નૃત્યકળાને પાકિસ્તાનમાં પણ જીવતી રાખી છે.

મહત્વની વાત એ છે કે તેમણે ભરતનાટ્યમને પાકિસ્તાનની સંસ્કૃતિ અને ઉર્દુ ભાષા મુજબ ઢાળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો