માત્ર પેન્ટિંગથી બનેલી ફિલ્મ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

લવિંગ વિન્સેન્ટ: એક ફિચર ફિલ્મ બનાવવા કેટલા પેન્ટિંગ જોઇએ?

તમે મહાન ચિત્રકારોના પ્રખ્યાત ચિત્રો જોયાં હશે, પણ એમાં ક્યારેય મૂસાફરી કરી છે?

આશ્ચર્ય ન પામશો. સો ચિત્રકારોએ વિશ્વપ્રસિદ્ધ ડચ ચિત્રકાર વિન્સેન્ટ વૅન ગૉગના ચિત્રોને ઍનિમેટેડ વીડિયોનું સ્વરૂપ આપ્યું છે. જેમાં દર્શકોને આ ચિત્રોમાં મૂસાફરી કરતાં હોવાનું અનુભવાય છે.

આ ચિત્રોમાં વૅન ગૉગે દર્શાવેલા પ્રતિકો તમને એ ચિત્રોમાં સફર કરાવે છે.

બીબીસીના આ વીડિયોમાં તમે પણ માણો તેની એક ઝલક.

સંબંધિત મુદ્દા