આજથી બીબીસીની સેવાઓ ચાર નવી ભારતીય ભાષામાં શરૂઆત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'ગુજરાતી એટલે સરળ અને ક્રિએટીવ લોકો'

બીબીસી ગુજરાતી તમારા દ્વારે આવી રહ્યું છે. ત્યારે મળો ટીમના સભ્યોને. જેઓ દિલ્હી બ્યુરો ખાતે સેવાઓ આપે છે.

ભારતમાં બીબીસી વર્લ્ડ સર્વિસ ગુજરાતી ઉપરાંત તેલુગુ, પંજાબી તથા મરાઠી ભાષામાં લૉન્ચ થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો