રોહિંગ્યા મુસ્લિમ : 15 વર્ષની ગર્ભવતી અનિતાની આપવીતી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મ્યાનમારના શરણાર્થીઓને બાંગ્લાદેશના હિંદુઓએ આશરો આપ્યો

મુસ્લિમ રોહિંગ્યાની જેમ મ્યાનમારના રખાઈન પ્રાંતમાંથી હિંદુ રોહિંગ્યા પણ હિજરત કરી રહ્યાં છે. જેમાં 15 વર્ષની અનિતા ગર્ભવતી છે અને પેટમાં રહેલા બાળક સાથે તેણે ભાગવું પડ્યું છે. હાલ તે બાંગ્લાદેશમાં આશરો લઈ રહી છે.