કૈટલોનિયા બનશે સ્વતંત્ર રાષ્ટ્ર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્પેનથી અલગ થવા કૈટલોનિયામાં શા માટે જનમત સંગ્રહ?

રવિવારે કૈટલોનિયામાં સ્પેનથી અલગ થવા અંગે જનમતસંગ્રહ યોજાયો.

આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ. જેમાં 800થી વધુ લોકો ઘાયલ થયા.

જનમત સંગ્રહમાં કુલ 40 ટકા લોકોએ ભાગ લીધો. જેના 90 ટકા લોકોએ કૈટલોનિયાની સ્વતંત્રતા તરફી મતદાન કર્યું હોવાનું જણાવ્યું છે.

સંબંધિત મુદ્દા