વેગાસ: માંડલૅ કસીનોમાંથી મ્યુઝિકલ કૉન્સર્ટ પર ગોળીબાર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વેગાસ: ગોળીબાર પછીની નાસભાગ વીડિયોમાં

અમેરિકાના લાસ વેગાસમાં આધેડે ઓપન-એર મ્યુઝિક ફેસ્ટિવલ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં 50થી વધુ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ગોળીબાર અને ઘટનાનો તણાવ કૅમેરામાં કેદ થયો હતો.

સંબંધિત મુદ્દા