બરફના આ સ્તૂપ હિમાલયની ગિરિમાળાઓની પાણીની કટોકટીનો ઉકેલ લાવી શકશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

BBC INNOVATORS : મળો, લદ્દાખમાં કૃત્રિમ ગ્લેશિયર બનાવતા લોકોને

આ એન્જિનિયર સોનમ વાંગચુકનું કામ છે. લદાખ ખીણમાં જ જન્મેલા. તેમણે સ્થાનિક લોકોની પાણીની રોજિંદી સમસ્યાનો કાયમી અને આગવો ઉકેલ મેળવવા ઘણા વર્ષો કામ કર્યું છે.

આપણે એવી આશામાં જીવીએ છીએ કે સમસ્યાના ઉકેલો તો ન્યૂ યોર્ક કે નવી દિલ્હીમાંથી જ મળશે. પરંતુ તે અહીં પર્વતોમાં કામ કરવા ક્યારેય આવવાના નથી, એ સમજી લેવાની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો