વિષુવવૃત્તને પાર કરવાનો રોમાંચ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારતીય નેવીની મહિલા અધિકારીઓ અનુભવે છે વિષુવવૃત્ત કરવાનો રોમાંચ

તેઓ આ અગાઉ પાંચ વખત વિષુવવૃત્તને પાર કરી ચૂક્યાં છે, પણ આ વખતની વાત કંઈક વધારે ખાસ છે.

ભારતીય નૌકાદળની છ મહિલા અધિકારીઓ આઈએનએસવી તારિણીમાં પૃથ્વીની પરિક્રમાએ નીકળી છે અને સાથે-સાથે ઈતિહાસ પણ સર્જી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા