વિશ્વનો છેલ્લો જિપ્સી જ્યોતિષ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પશ્વિમના દેશોની જિપ્સી જ્યોતિષ પરંપરા અંત તરફ?

ડેવિડ બ્રોડવે અથવા ''જિપ્સી અકૉરા'' જ્યારે સાત વર્ષના હતા ત્યારથી જ્યોતિષનું કામ કરી રહ્યા છે.

પરંતુ ગરીબ માણસના મનોચિકિત્સક તરીકે ઓળખતા તેઓ માને છે કે આ પરંપરાનો પ્રભાવ ઘટી રહ્યો છે.

પરંપરાગત રીતે આ અભ્યાસ હાલમાં ભાગ્યે જ નવી પેઢીના લોકો શીખી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો