આભડછેટથી કંટાળી અમેરિકા જતી રહેલી મહિલા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આભડછેટનો શિકાર બનેલી તેલુગુ લેખિકા સુજાતા ગિડલા

જ્યારે જ હું અમેરિકા આવી, ત્યારે થોડાં ભારતીયો સિવાય હું કોઈને જાણતી નહોતી.

મારે તેમની સાથે જ રહેવું પડે તેમ હતું. તેમની પાસેથી મને યોગ્ય આવકાર ન મળ્યો. સમય જતાં તેમણે મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો.

તે પછી મેં કોઈ પણ ભારતીયો સાથે મિત્રતા નથી કરી. હું કોઈ પણ ભારતીય સંસ્થા સાથે જોડાઈ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો