અવકાશની અદભુત તસવીરો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગ્રીનવિચની રોયલ ઓબ્ઝર્વેટરીમાં શ્રેષ્ઠ અવકાશી પદાર્થોની તસવીરોનું પ્રદર્શન

ઈવેન્ટના જજ ડૉ. મારેક કુકાલા અનુસાર તેમને દર વર્ષે આવી સુંદર અને આશ્ચર્યચકિત કરનારી તસવીરો મળતી હોય છે.

જેમાં વૈજ્ઞાનિકથી લઈ નાના બાળકોએ ખેંચેલી અદભૂત તસવીરોનો સમાવેશ થાય છે.

શ્રેષ્ઠ તસવીરોમાં ઈટલીના એક 8 વર્ષીય બાળકે ખેંચેલી અદભૂત અને સુંદર તસવીર પણ સામેલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા