જીભે ડોગને ગિનિસ બુકમાં સ્થાન અપાવ્યું
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વિશ્વની સૌથી લાંબી જીભ ધરાવતો ડૉગ

અમેરિકાના સાઉથ ડાકોટામાં રહેતા એક પરિવારના ડૉગને હાલમાં જ ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે.

આ ડૉગ તેની પ્રજાતિમાં વિશ્વની સૌથી લાંબી જીભ ધરાવે છે. જીભની લંબાઈ 7.3 ઇંચ છે.