મને પણ પ્રેમ કરવાનો હક છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શિક્ષણ, નોકરી કે નાણાકીય સ્વતંત્રતા સાથે મને પણ સહવાસ ગમે છે

એવી સામાન્યપણે ધારણા બાંધી લેવામાં આવે છે કે જે લોકો દિવ્યાંગ છે તેમને કોઈ શારીરિક ઈચ્છા નથી થતી. તેમને કોઈના સાથ કે પ્રેમની જરૂર નથી હોતી.

તેનાથી તેમને શિક્ષા, નોકરી કે નાણાકીય સ્વતંત્રતા નથી મળતી.

પણ જ્યારે BBCના દિવ્યા આર્યએ એક દૃષ્ટિહીન મહિલા સાથે મુલાકાત કરી તો તેણે પોતાની ઓળખ છતી ન કરવાની શર્તે કહ્યું કે તેની ઈચ્છાઓને તેના શરીરની ખામી સાથે કંઈ લેવા દેવા નથી. આ તેની સાચી પ્રેમકહાણી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો