બૉસ કેવા હોવા જોઈએ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'વર્લ્ડ બૉસ ડે' પર બૉસ વિશે દુનિયાભરનાં લોકોના પ્રતિભાવો

'વર્લ્ડ બૉસ ડે' પર અમે દુનિયાભરનાં લોકોને પૂછ્યું કે બૉસ કેવા હોવા જોઈએ?

કોઈએ કહ્યું તે પ્રામાણિક, કડક અને નિષ્પક્ષ હોવા જોઈએ.

તો કોઈએ કહ્યું તે બાળકોની માતાની જેમ પ્રેમાળ હોવા જોઈએ.

એકનું કહેવું છે સારા બૉસ સારો પગાર અને પ્રવાસની તકો આપતા રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો