રોહિંગ્યાંને લીધે બાંગ્લાદેશમાં પર્યાવરણનું સંકટ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશમાં પર્યાવરણના પ્રશ્નો

બાંગ્લાદેશમાં મોટું શરણાર્થી સંકટ ઊભું થયું છે. વૈશ્વિક સંસ્થાઓ, જુદાજુદા દેશોની સરકાર અને સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ આ સંકટ સામે લડવા માટે વધુમાં વધુ મદદ પહોંચાડી રહ્યા છે.

પણ મોટી સંખ્યામાં આવેલા શરણાર્થીઓનાં કારણે બાંગ્લાદેશે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવએ કોક્સ બઝારની મુલાકાત લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો