અહીં પાણી અમૃત નહી ઝેર છે!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બાંગ્લાદેશમાં પાણી પીને દર વર્ષે હજારો લોકો મુત્યુ પામે છે

બાંગ્લાદેશમાં ભૂગર્ભમાંથી જે પાણી નીકળે છે તેમાં ધાતુનું પ્રમાણ જરૂર કરતા વધારે હોય છે.

આ પાણી લોકો માટે ખતરારૂપ છે. એક કંપનીએ આ વાતની નોંધ લીધી અને પાણીને શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું. હવે અહીના લોકોને શુદ્ધ પાણી મળવાની શક્યતા વધી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો