શોર્ટ્સ પહેરવાના કારણે તર્કીમાં યુવતી પર થયો હુમલો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શોર્ટ્સ મુદ્દે ઇસ્તંબૂલમાં યુવતી ટીકા અને હુમલાનો ભોગ બની

તુર્કીના પાટનગર ઇસ્તંબૂલમાં બસમાં એક યુવતી પર હુમલો થયો, કારણ કે તેણે શૉર્ટ્સ પહેરી હતી.

આ હુમલાએ સમગ્ર તુર્કીમાં ભારે ચર્ચા જગાવી હતી અને વિરોધ પ્રદર્શનો પણ થયાં હતાં.

હુમલાના ભય અને દુઃખમાંથી ઉગરનારી આ યુવતી તે ઘટનાના કારણે તેના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો