વિવિધ દેશોમાં દિવાળીની ઉજવણી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

હજારો ભારતીયોએ સિડનીમાં દિવાળીની સામુહિક ઊજવણી કરી

સિડનીમાં હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા દિવાળીની સામુહિક ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતથી ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલાં ભારતીયોની સંખ્યા લગભગ સાડા ચાર લાખ જેટલી છે.

વર્ષ 2016ની વસ્તીગણતરી મુજબ ભારતમાં જન્મેલાં પણ ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલાં ભારતીયોની સંખ્યા ચાર લાખ 55 હજાર જેટલી છે. આ સંખ્યા વર્ષ 2011માં બે લાખ 95 હજાર જેટલી હતી.

2016ની વસ્તીગણતરી મુજબ શીખ ધર્મ અને હિંદુ ધર્મનો વ્યાપ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વિકસતો જણાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા