તમારા સ્તનોને જાણો, સ્તન કેન્સરથી બચો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જાણો 12 નિશાની જે સ્તન કેન્સરનો સંકેત હોઈ શકે છે

સ્તન કેન્સરના વિવિધ લક્ષણો અહીં દર્શાવવામાં આવ્યાં છે.

દરેક મહિલાઓને આ વિશેની માહિતી જરૂરથી હોવી જોઈએ. અહીં વીડિયોમાં તમને સ્તન કેન્સર અંગેના તમારા બધાં જ પ્રશ્નોના જવાબ મળી રહેશે.

આ વીડિયો બીબીસીની #100Women સ્ટોરીનો ભાગ છે. આ શ્રેણી હેઠળ અમે અલગઅલગ ક્ષેત્રમાં આગળ વધેલી મહિલાઓ તથા મહિલાઓને લગતા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યાં છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો