પુત્રની યાદમાં માતાની આંખથી આંસુ છલકાયા!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનના માછીમારો ભારતની જેલમાં કેદ, કેવી છે પરિવારની હાલત?

પાકિસ્તાન જળસીમાની ખાડી પાસે આવેલા જહાંગીસર ગામમાં માછીમારી મુખ્ય વ્યવસાય છે.

સીરક્રીક વિવાદનો ભોગ બંને દેશના માછીમારો બને છે.

દરિયાઈ વિસ્તારના 96 કિમીના પટ્ટા માટે ભારત-પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી વિવાદ છે.

અહીંના માછીમારો ભારતની જેલમાં કેદ છે. આ પરિવારોની મુલાકાત લીધી બીબીસી પાકિસ્તાનની સંવાદદાતા શુમાયલા ખાન અને કેમરામેન નોમાન ખાને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો