બ્રાઝિલિયન સ્વિમર નોરા રોનાઈની ઉંમર 93 વર્ષની છે. અને આટલી ઉંમરે પણ નોરા પોતાના શોખને પુરા કરવા સક્ષમ છે.
તેમનો સૌથી મોટો શોખ છે સ્વિમિંગ. સામાન્ય મહિલાઓની જેમ નોરાએ પણ પોતાનાં જીવનમાં ઘણા ઊતાર-ચઢાવ જોયા છે. સમસ્યાઓનો સામનો કર્યો છે. પણ ક્યારેય મુશ્કેલીને પોતાના શોખ આડે આવવા દીધી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો