હિન્દી સિનેમાની એ મહાન કૃતિના 60 વર્ષ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

હિંદી સિનેમાની એ મહાન કૃતિના 60 વર્ષ

25 ઑક્ટોબર 1957ના રોજ રિલીઝ થયેલી મહેબૂબખાન નિર્દેશિત 'મધર ઇન્ડિયા' ફિલ્મને 60 વર્ષ પૂર્ણ થયાં.

ભારતીય સિનેમા જગતમાં એક સિમાચિહ્ન બની ચૂકેલી આ ફિલ્મ સાથે જોડાયેલી સેંકડો વાતો ફિલ્મ રસિયાઓને ખબર હશે જ.

આ ફિલ્મના સેટ પર લાગેલી આગને કારણે થયેલાં નરગીસ અને સુનીલ દત્ત લગ્ન હોય કે પછી આ ફિલ્મ માટે મહેબૂબખાનનું અનોખું વળગણ...

આ બધી જ વાતો અજાણી નથી, પરંત બીબીસી રજૂ કરે છે, આ ફિલ્મની વાતોને એક અલગ અંદાજમાં...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા