જાણો શું છે નવું ગુજરાતની ચૂંટણીમાં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતની ચૂંટણીમાં મહિલાઓની ખાસ ભૂમિકા

ચૂંટણીમાં 100 ટકા VVPAT (વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ) મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.

આ મશીન મારફત મતદાન કર્યા બાદ વોટરને એક કાપલી મળશે. જેનાથી વોટર જાણી શકશે કે તેમનો વોટ બરાબર પડ્યો છે કે નહી. બાકી બીજું શું હશે નવું જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો