અડચણો વચ્ચે ઘેરાયેલ કતાર વર્લ્ડ કપ 2022
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અડચણો વચ્ચે ઘેરાયેલા કતાર વર્લ્ડ કપ 2022ની હાલની પરિસ્થિતિ

2022માં કતારમાં ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાશે. પાડોશી દેશો સાથે ખટરાગ અગાઉ કતારમાં તૈયારીઓ પૂરજોશમાં હતી.

પરંતુ, વિવાદ બાદ કતારમાં વર્લ્ડ કપના આયોજન પર સંકટ છવાયું છે. પાડોશી દેશો સાથે વેપાર માર્ગો બંધ થતા બાંધકામના સાધનોની અછત ઊભી થઈ છે. શું છે હાલની સ્થિતિ?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો