શા માટે સાત દાયકાઓ પછી પણ કશ્મીરનો મુદ્દો વણઉકેલાયો છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કાશ્મીરના વિલનીકરણનો મુદો શા માટે ગૂંચવાઈ ગયો?

તે સમયે જવાહરલાલ નહેરુ ભારતના અને શેખ અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના પ્રધાન મંત્રી હતા.

બંનેની ગાઢ મિત્રતાને લીધે પાકિસ્તાનના આદિવાસીઓની ઘૂસણખોરી બાદ જમ્મુ-કાશ્મીરનું ભારતમાં સરળતાથી વિલીનીકરણ થયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો