હિલીયમ ફુગ્ગાઓથી શું માણસ ઉડી શકે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

હિલિયમ ફુગ્ગાઓ સાથે કેટલે ઊંચે જઈ શકાય?

દક્ષિણ આફ્રિકામાં 100 હિલિયમ વાયુ ભરેલા ફુગ્ગાઓ લગાવી એક બ્રિટિશ સાહસીએ 25 કિમી સુધી ઉડીને ખેડી હતી.

બ્રિસ્ટૉલના ટૉમ મૉર્ગને એક ખુરશી સાથે ફુગ્ગા લગાવી 2438 મીટરની ઊંચાઈ સુધી ઉડાણ ભરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો