ઇન્ડોનેશિયા : સદીમાં પ્રથમ વખત વાનરની નવી પ્રજાતિ મળી

21મી સદીમાં પ્રથમ વખત વારની નવી પ્રજાતિ મળી છે. આ વાનરો ઇન્ડોનેશિયાનાં જંગલોમાંથી મળી આવ્યા છે.

તપનુલી ઉરાંગઉટાગ ખૂબ ઓછી સંખ્યામાં હોવાથી યાદીમાં સમાવાયા છે. તેઓ માંસ માટે શિકાર કરે છે.

સૂચિત હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમને કારણે તેઓ ભયમાં છે. આ ડેમને કારણે તેમના નિવાસનો મોટો ભાગ તણાઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો