કેન્યામાં સ્તન કૅન્સરને માત આપનાર મહિલાઓની મદદ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સ્તન કૅન્સરને હરાવનારી મહિલાઓની અનોખી પહેલ

કેન્યામાં સ્તન કૅન્સરને હરાવનાર મહિલાઓ ગૂંથેલા કૃત્રિમ સ્તન બનાવે છે.

આ મહિલાઓનાં સ્તન કૅન્સરને કારણે કાઢી લેવામાં આવ્યાં હતાં.

ઍન ન્યામ્બુરા આવાં જ એક મહિલા છે. તેઓ કહે છે કે અગાઉ તેઓ સિલિકૉનથી બનાવેલાં કૃત્રિમ સ્તન વાપરતાં હતાં.

પરંતુ એ તેમને નહોતાં ફાવતાં. આ ગૂંથેલા કૃત્રિમ સ્તન પહેરવામાં વધારે સરળ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો