કાબુલનો આ યુવાન બાગકામમાં આજીવન પ્રવૃત્ત રહેવા માગે છે

યુદ્ધ અને હિંસાથી ગ્રસ્ત અફઘાનિસ્તાનમાં એક યુવાન બગીચાની સારસંભાળ દ્વારા શાંતિસભર અને નયનરમ્ય વાતાવરણ ઊભું કરી રહ્યો છે.

હમીદુલ્લાહ નામનો આ યુવાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક બગીચો તૈયાર કરી રહ્યો છે.

તે વૃક્ષમાં પોતાના મિત્રોને જુએ છે અને યુદ્ધ અને અજંપા વચ્ચે પણ બાગકામમાં રોમાંચ અનુભવી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો