'અપ-સ્કર્ટ કૅમેરા પોર્નોગ્રાફી' રોકવા દક્ષિણ કોરિયાની પોલીસે બિછાવી જાળ

છૂપા કૅમેરાથી થતા સેક્સ ક્રાઇમને રોકવા માટે કોરિયાની પોલીસે એક વીડિયો બનાવી અપલોડ કર્યો.

સંખ્યાબંધ અજાણ યુઝરોએ તેને ડાઉનલોડ પણ કર્યો. બાદમાં શું થયું તે જાણો વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો