આ રીતે વિદેશમાં નાણા છુપાવામાં આવે છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#ParadisePapers : શેલ કંપની મારફતે વિદેશમાં નાણાં છુપાવવાનો ખેલ

વિશ્વના ધનિક અને શક્તિશાળી લોકોનો વિદેશમાં નાણાં રોકાણ સંબંધિત કથિત ડૅટા લીક થયો છે.

જાણો કેવી રીતે આવા નાણાં રાખવામાં આવે છે અને શેલ કંપનીઓ તેમાં કઈ રીતે કામ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો