સર સી. વી. રામન : પ્રકાશના ગુણધર્મોના સંશોધક

વિખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સર સી. વી. રામને આપણને સમજાવ્યું કે વસ્તુઓ જેવી છે તેવી કેમ દેખાય છે?


દરિયાની મુસાફરી દરમિયાન રામનને પ્રશ્ન થયો કે, દરિયો શા માટે બ્લૂ છે?


આ સવાલને કારણે તેમને પ્રકાશના ગુણધર્મો પર વિસ્તૃત સંશોધન કરવાની પ્રેરણા મળી.


સર રામને તારણ કાઢ્યું કે સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે.


સર રામને દર્શાવ્યું કે વિવિધ અણુઓ વિવિધ રંગોનું પરાવર્તન કરે છે.


લાલ રંગની તરંગ લંબાઈઓ દરિયાઈ પાણી દ્વારા પ્રથમ શોષાય છે, જ્યારે બ્લૂ અને લીલો પ્રકાશ ઊંડો જાય છે.


પ્રકાશના ગુણધર્મો પર કરેલા સંશોધને તેમને 1930માં નોબલ પ્રાઈસ અપાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો