આ ઘેટાં બરાક ઓબામાને ઓળખે છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ઘેટાં પર કરેલા સંશોધનનું તારણ

કેમ્બ્રિજ યુનિવર્સિટીનું તારણ કહે છે કે ઘેટાં બરાક ઓબામા, કલાકારો એમ્મા વોટસન અને જેક ગિલેનહાલના ચહેરાઓને ઓળખે છે.

એક અભ્યાસમાં, વેલ્શ પર્વતનાં આઠ ઘેટાંને તાલીમ આપવામાં આવી.

અજાણ્યા લોકોના ફોટા ઓળખવા બદલ તેમને ઇનામ આપવામાં આવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો