આ તળાવની નીચે છૂપું કબ્રસ્તાન છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મેક્સિકોની ખાડીમાં ઝેરીલું તળાવ

બીબીસી ‘બ્લૂ પ્લેનેટ-2’ ટીમ સમુદ્રનાં તળિયા સુધી પહોંચી.

જેથી મેક્સિકોની ખાડીમાં આવેલા આ ઝેરીલા તળાવ વિશે જાણી શકાય.

મિથેન ગેસના કારણે આ તળાવનું ખારું પાણી વધારે ખારું થઈ ગયું છે.

સમુદ્રનાં પાણીથી પાંચ ગણા ભારે, મીઠાના થર તળેટીમાં જમા થાય છે.

સમુદ્રનાં તળિયે મીઠાના થરોનું આ છૂપું કબ્રસ્તાન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો