ટ્રમ્પે ચીન પ્રત્યેની લાગણી આવી રીતે દર્શાવી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ચીન પ્રવાસ દરમિયાન હળવા મિજાજમા રાષ્ટ્રપતિ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચીનની આ મુલાકાત અમેરિકા અને ચીન માટે સકારાત્મક જણાઈ રહી છે.

ટ્રમ્પ પોતાની દુશ્મનાવટ ભૂલી સારા મિત્રો બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેવું લાગી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો