પ્રિન્સ ચાર્લ્સનું ગુપ્ત ‘ઑફશોર’ રોકાણ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પેરેડાઇઝ પેપર્સ : બર્મુડા સ્થિત કંપનીમાં પ્રિન્સ ચાર્લ્સનું કરોડોનું રોકાણ

વર્ષ 2007-08 દરમિયાન તેમના ‘ઑફશોર’ રોકાણની કિંમત ત્રણ ગણી થઈ ગઈ હતી અને આ આંકડો 2.12 કરોડ રૂપિયાને આંબી ગયો.

‘સસ્ટેનેબલ ફોરેસ્ટ્રી’ કંપની વરસાદી વનોમાંથી કાર્બન ક્રેડિટ્સનો વેપાર કરવા ઇચ્છતી હતી. પરંતુ ક્યોટો ક્લાઇમેટ પ્રોટોકૉલ અને યુરોપિયન સંઘની જોગવાઈઓને કારણે મંજૂરી ન મળી. વીડિયોમાં જાણો શું છે આ રોકાણની સમગ્ર બાબત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો